તમારા માટે, તમારી સાથે, સતત…

ઇમેજ કન્સલ્ટન્ટ બની વ્યક્તિત્વને નિખારો

આજકાલ દરેક જ્ગ્યાએ પોતાની…

આજના સમયમાં રાજનેતાઓ હોય, ઉદ્યોગપતિ હોય કે કોઈ પણ જાણીતી સેલિબ્રિટી હોય પોતાની સારી ઇમેજ લોકો સમક્ષ રજૂ કરવા માટે ઇમેજ કન્સલ્ટન્ટની મદદ લેવાનું પસંદ કરે છે.

ગિરા દેસાઈ, વલસાડ

હૅલ્થ કૉન્સિયસ... રોગ થાય પછી તેના ઉપચાર પાછળ જિંદગી ગુજારવી તેના કરતાં નિરામય જિંદગી માટેનું ચિંતન એ હિતાવહ છે. 'રોગની ચિંતા કે સ્વાસ્થ્યનું ચિંતન...'માં નિરામય આયુષ્ય માટેનું મનનીય લખાણ વાંચવા મળ્યું. ડૉક્ટરના ગ્રાહક બનવા કરતાં હૅલ્થના…

ચિરાગ જોષી, મુન્દ્રા

ક્રાંતિકારીના સ્મારકની અવગણના... કચ્છમાં શ્યામજી કૃષ્ણવર્માનું સ્મારક 'જાણવા-જોવાલાયક' રહે તેવું રહ્યું નથી. સ્મારકની જાળવણીનું કામ રાજ્ય સરકાર હસ્તક સંસ્થા જીએમડીસીને સોંપાયું છે. તેની કામગીરી પણ શંકા ઉપજાવે છે. અતીતના ઇતિહાસ સાથે જોડાયેલી…

પ્રમોદ કોષ્ટી, વડોદરા

પડદા પાછળની રાજનીતિ અસ્વીકાર્ય... કોંગ્રેસને લોકસભામાં કારમી હાર મળી. ગાંધી પરિવારની કૌટુંબિક સમસ્યાને બાજુએ રાખી વિચારવાનું થાય તો કોંગ્રેસમાં પડદા પાછળની રાજનીતિ તેની હારનું મૂળ કારણ બની. દિલ્હીમાં કોંગ્રેસમાં આડકતરી સત્તા ભોગવનારાના…

વિમલ ભટ્ટ, સુરત

ટ્યૂશન ક્લાસીસનો કાળમુખો ચહેરો... સુરતમાં ખાનગી ટ્યૂશન ક્લાસીસમાં બનેલી ગમખ્વાર ઘટના કમનસીબ બની રહી. પૈસા કમાવવાની લ્હાયમાં કુમળા વિદ્યાર્થીઓની જિંદગી સાથે રમત રમતાં ખાનગી ટ્યૂશન ક્લાસીસના માલિકો સામે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ.…

હિમાંશુ સુરાણા, રાજકોટ

પ્રભાવી સોશિયલ મીડિયાનો જાદુ... સોશિયલ મીડિયાનો દબદબો દિવસે-દિવસે વધતો જાય છે. કોઈ પણ ઘટતી ઘટનાને લઈ અથવા તો કોઈ એક મુદ્દા પર તેની તરફેણ અને વિરુદ્ધની દલીલો સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે. ટીવી, સમાચારપત્રો જે મુદ્દા પર પોતાનું 'સ્ટેન્ડ'…

રાહુલ પંડ્યા, સુરત

જનાદેશમાં 'ત્રિપુટી'નો છેદ ઊડી ગયો... લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં જે ત્રણ યુવા નેતાનો દબદબો હતો તે ત્રણ નેતાનો  ચૂંટણીનાં પરિણામોમાં સાગમટે છેદ ઊડી ગયાનું આશ્ચર્ય ન ગણાય. વ્યક્તિલક્ષી રાજકારણને ગુજરાતના 'શાણા' મતદારોએ  ઉખેડી ફેંકી…
Translate »