બાવન વર્ષે વિહિપ બદલાઈ
સરકારને પાડી દેવાનો હુંકાર…
વીએચપીને સમાંતર પોતાનો અલગ હિન્દુ જનાધાર મેળવવા તોગડિયાએ ભરચક પ્રયત્નો કર્યા, પણ તેમાં તેઓ સફળ ગયા એવું લાગતું નથી.
વિપક્ષને ખરેખર લોકોના પક્ષ તરીકે કામ કરવું છે ખરું?
સરકારના કાન આમળવાની મુખ્ય…
વિપક્ષ પાસે સત્તા નથી, પોતાની સરકાર બને એ સિવાય જાણે એમને કશામાં રસ જ નથી.
તોગડિયા આદર્શ બનવાની ક્ષણ ચૂકી ગયા…
તેઓ પોતાનો ચોકો સર્જવાની…
આ હિન્દુત્વના આજના તકાજાને તેઓ ભૂલી બેઠા છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્ય અને ઉદ્દેશોમાં તેમણે રાજકીય એજન્ડાની ભેળસેળ કરી નાખી છે.
‘રાઇટ એન્ગલ’ નવલકથા પ્રકરણઃ 5 – કામિની સંઘવી
હવે તને પબ્લિક પ્રોસિક્યુટર…
કોઈ દિવસ પપ્પા કોર્ટમાં આરોપીના બોક્સમાં ઊભા નથી રહ્યા. મારા કારણે એમણે આરોપીના પીંજરામાં ઊભા રહેવાનો વારો આવશે.
નવીનચંદ્ર નારણજી સોદાગર, માંડવી-કચ્છ
'ડેટ વાઇન' નવી રોજગારની ક્ષિતિજ...સવિનય જણાવવાનું કે તા. ૧૦ માર્ચ ૨૦૧૮ના 'અભિયાન' મેગેઝિનના અંકમાં 'કચ્છી ખારેકમાંથી દેશમાં પહેલી વખત ડેટ વાઇન'ના મથાળા હેઠળ છપાયેલ લેખ વાંચી આનંદ થયો. કચ્છમાં (ગુજરાતમાં) 'ડેટ વાઇન'ને બદલે 'ડેટ સુગર' અને…
જયદીપ પઢિયાર, અમરેલી
'અભિયાન'માં જામીનાં કાર્ટૂન્સ મઝાના રહે છે. તેની મઝા માણીએ છીએ. -
હિતેશ પરમાર, પાલનપુર
'રાષ્ટ્રગીત'નું સન્માન...
'માઉન્ટ આબુમાં નિયમિત રીતે દિવસમાં બે વાર દેશના 'રાષ્ટ્રગીત'નું જાહેરમાં પ્રસારણ થાય છે. રાષ્ટ્રગીત જ્યારે ઑન એર થતું હોય ત્યારે ત્યાંના તમામ નાગરિકો શિસ્તબદ્ધ સન્માન સાથે રાષ્ટ્રગીત પ્રત્યે રાષ્ટ્રભક્તિના દર્શન…
રાજેન્દ્ર પંચોલી, રાજપીપળા
'એલજિબિટી' હૉસ્પિટલનું નિર્માણ...
'દેશની પ્રથમ એલજિબિટી હૉસ્પિટલ રાજપીપળામાં બનશે' - લેખ વાંચી થોડું આશ્ચર્ય થયું. વિગતો જેમ-જેમ વાંચી તેમ હૉસ્પિટલ વિશે સ્પષ્ટતા થઈ. સમાજમાં થર્ડ જેન્ડર, ગે, લેસ્બિયન, બાયોસેક્સુઅલ અને ટ્રાન્સજેન્ડર…
રાજન પ્રતાપ (મનમોજી), વડોદરા
'પશુ-પંખીઓના દેવદૂત...
'અમદાવાદના કાંકરિયા પ્રાણીસંગ્રહાલયના સ્થાપક રૃબિન ડેવિડની ૨૩મી માર્ચની તેમની પુણ્યતિથિના અવસરે 'અભિયાન'એ તેમને યાદ કરીને તેમના વિશે એક સરસ માહિતીસભર લેખ પ્રગટ કરીને તેમની ઉમદા કારકિર્દીને બિરદાવવાનું કાર્ય કર્યું…
દીપસિંહ ગોહિલ, ગાંધીધામ
કચ્છની શાળાનું સ્તુત્ય પગલું..
'જો વિદ્યાર્થિની દેશની આર્મીમાં જોડાય તો શાળા તરફથી રૃપિયા ૫૧,૦૦૦થી પુરસ્કૃત કરવામાં આવશે અને વિદ્યાર્થી માટે રૃપિયા ૫,૧૦૦ની પુરસ્કાર રાશિ આપવાનું જાહેર કરાયું તે આવકારદાયક છે. શાળામાં ભણી ગયેલા કચ્છના યુવા…