અશોક દેસાઈ, અમલસાડ
સિવિક સેન્સની જાગૃતિ જ જરૂરી છે... 'અભિયાન'ની કવર સ્ટોરી 'સ્વચ્છ ભારત અભિયાનઃ ખુશ્બૂ કહાં હૈ ગુજરાત કી?' માં પ્રશાસન અને નાગરિકોની જવાબદારીની વિગતો તટસ્થ રીતે રજૂ કરી. સરકાર સ્વચ્છતાનાં કામોમાં લાગેલી એજન્સીઓ પર સતત મોનિટરિંગ રાખે અને…