Readers Feedback શ્રેયા શ્રોફ, પાલનપુર May 28, 2018 103 બળાત્કારીઓનો ઉકેલ 'સજા-એ-ફાંસી' ફેમિલી ઝોનમાં 'બળાત્કારની સમસ્યાનો ઉકેલ શું?' - તેની વિગતે ચર્ચા વાંચવા મળી. બળાત્કારીઓનો ઉકેલ સજા-એ-મોત રહેવી જોઈએ. ચર્ચામાં મુખ્ય ઉકેલ બળાત્કારીને મોતની સજા આપવી જોઈએ.