જિંદગીનું ભરતગૂંથણ
એક કવયિત્રી ઇમીલી ડિકન્સન
'બળવાનની બોલબોલા'નો સિદ્ધાંત જીવવિજ્ઞાનના એક ચક્રરૃપે આગળ કરનારા - સરવાઈવલ ઓફ ધી ફીટેસ્ટનો ખ્યાલ રજૂ કરનારા ચાર્લ્સ ડાર્વિનની તબિયત નરમગરમ જ રહેતી હતી!
શક્તિ હોય છે, પણ નિર્ણય ખૂટતો હોય છે
તમારામાં આ શક્તિ છે તેમાં…
કેટલીક વાર માણસો વિના કારણ દુઃખી થાય છે. અકારણ દુઃખી થવાનું કારણ એ હોય છે કે તેઓ એમ માને છે કે દુનિયામાં જે કંઈ દુષ્ટ મનુષ્યો અને મૂર્ખાઓની વસ્તી છે તેમાંથી મોટા ભાગના પોતાનાં સગાંસંબંધીઓ, મિત્રો, પરિચિતોમાં જ સમાઈ ગયા છે.
કોઈ પ્રયાસ કદી સંપૂર્ણપણે નિષ્ફળ જતો નથી
દરેક માણસને એમ થાય છે કે…
આ માત્ર ચાર્લી ચેપ્લીનની જ કથા નથી. જીવનમાં જેણે કંઈ પણ કર્યું છે તેવા દરેક માણસની આ કથા છે. કહેવાનો અર્થ એવો નથી કે સંજોગોની વિચિત્રતામાંથી પ્રતિભા સર્જાઈ જાય છે.