Political Analysis હરેન પંડ્યા હત્યાકાંડની નવેસરથી તપાસ થશે? હરેન પંડ્યા હત્યાકાંડ અંગે… May 26, 2018 248 મુંબઈ અને દુબઈમાં તાજેતરમાં પકડાયેલા ત્રાસવાદીઓને પગલે હરેન પંડ્યા હત્યાકાંડની તપાસ પણ નવેસરથી કરવામાં આવે એવા સંજોગો આકાર લઈ રહ્યા છે.