Coverstory કોંગ્રેસનો શાહબાનો કેસના સંતુલન માટે શિલાન્યાસ રામમંદિરના શિલાન્યાસમાં… Nov 15, 2019 143 કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓનું માનવું હતું કે ૧૯૮૬માં મંદિરનું તાળું ખોલાવ્યંુ એટલા માત્રથી શાહબાનો કેસનું ડેમેજ કન્ટ્રોલ નહોતું થતું.