Special Story કુદરતના સફાઈ કામદાર પક્ષીરાજ ગીધ ભુલાયા ! આપણી નજર સામે જ ગીધ નામશેષ… Oct 12, 2019 1,029 રાજ્યમાં ગણતરી કરવામાં આવી ત્યારે ર૬૪૭ની સંખ્યા હતી અને છેલ્લે ર૦૧૬માં જ્યારે ગણતરી કરવામાં આવી ત્યારે માંડ ૯૯૯ની સંખ્યા હતી.