દીકરી ઈશ્વરનું અમૂલ્ય વરદાન – નસીબદારને ત્યાં જ અવતરે – હેતલ રાવ
'બેટી બચાવો, બેટી પઢાવો' આ…
જ્યારે સરમશખાન પઠાણની વાત થોડી જુદી છે. તેમને તો દીકરી માટે ૧૭ વર્ષ રાહ જોવી પડી અને જ્યારે તેમની આતુરતાનો અંત આવ્યો ત્યારે તેમણે પણ ઉપરવાળાનો ઉપકાર માન્યો.