Chintan દેશે કૃતજ્ઞ થવું કે કૃતઘ્ન? છેક બ્રિટનમાં પણ સાવરકર અને… Nov 9, 2019 308 શિવરામ પંત બ. કરંદીકરનું એક પુસ્તક છપાયું હતું ૧૯૪૩માં. નામ 'બેરિસ્ટર સાવરકર ચરિત્ર-કથન.' અત્યાર સુધીના સાવરકર વિશેનાં તમામ (હા, તમામ) જીવનચરિત્રોમાં આ આધિકારિક જીવનચરિત્ર ગણાયું છે.