Special Story બૈજુસઃ ઍપ વડે શિક્ષણનો તોતિંગ બિઝનેસઃ ટ્યૂશન-શિક્ષક ૩૮૦ અબજ… May 10, 2019 193 બૈજુ રવિન્દ્રને પ્રારંભમાં કોચિંગ ક્લાસ શરૃ કર્યા હતા અને ત્યારે એને નવી ટૅક્નોલોજીનો ફાયદો લેવાનો વિચાર આવ્યો હતો.