ગુજરાતમાં દરિયા સામે બાથ ભીડાઈ, કિનારા પરથી સાગરની પીછેહઠ
દરિયાની ખારાશ કેટલી હદ સુધી…
કિનારાની જમીનમાં ક્ષારની વિનાશક અસરોને નાથવા ત્રણેક દાયકા પહેલાં સાગર સાથે બાથ ભીડવાનું કાર્ય હાથ ધરાયું...
હવે તો દરિયામાં વહેતાં મીઠા પાણીને બંધારાથી બાંધો?
બંધારાના પગલે આ જમીન બહુ…
જો આ બંધારા ન બન્યા હોત તો આ ગામડાંઓ ઉજ્જડ બની ગયાં હોત. લોકોએ પોતાના પશુઓને લઈને અહીંથી ઉચાળા ભરવા પડ્યા હોત.