Special Story વાંચનનો વ્યાપ વધારવા શાળાનો પુસ્તક મેળો ગુજરાતના કલોલ ગામની હોલી… May 7, 2018 257 'સોશિયલ મીડિયામાં ભલે ગમે તેટલી ક્રાંતિ આવી હોય, છતાં સારું વાંચન સારા વિચારો માટે ઉપયોગી મેડિસિન છે. વાલીઓ માટે ખાસ લાઇબ્રેરીની વ્યવસ્થા કરવામાં આવી છે.