Chintan સુખની ચાવી દુનિયાદારી દાખલ થઈ નહોતી! Mar 23, 2018 339 પચીસ વર્ષના સર્જનકાળમાં તેણે ઉત્તમ લેખનકાર્ય કર્યું. દેવું ભરી નહીં શકવા માટે તેને જેલમાં જવું પડ્યું હતું. તે એક યુવતીને દિલોજાનથી ચાહતો હતો.