Humour વાચક વાલીઓને વિનંતી Mar 5, 2018 347 પરીક્ષા નજીક આવે એટલે દામોદરનો ખોરાક ઘટી જાય છે. ખોરાકને વજન સાથે સીધો સંબંધ હોવાથી પરીક્ષાની સિઝનમાં દામોદરનું વજન પણ ઘટી જાય છે.