Special Story બોરસદના વિખ્યાત તળાવની દુર્દશા આ તળાવ બિનઉપયોગી બની ગયું… May 26, 2018 331 બોરસદ શહેરની તમામ ગટરોનું ગંદું પાણી વર્ષો પહેલાં તારાપુર રોડ પર આવેલા બાર વીઘા તળાવમાં છોડવામાં આવતું.