Special Story અંતે પત્રકારોએ જ છોટા રાજનને જનમટીપ અપાવી જે.ડે. સતત છોટા રાજન… May 12, 2018 145 છોટા રાજને જે.ડે.ની હત્યા કરાવી હતી એ સાબિત કરવામાં અને છોટા રાજનને આજીવન કેદની સજા ફટકારવામાં પણ ચાર પત્રકારોનો મોટો ફાળો રહ્યો હતો.