યુદ્ધ, શાંતિ ‘ને સમૃદ્ધિનાં અરબી માતાજી
ઇલાત કે ઈલાટ તરીકે એ દેવી…
અરબી પ્રદેશોના ધર્મ કહો કે સંસ્કૃતિ પર ચંદ્રનો પ્રભાવ હતો. ઋગ્વેદના સાતમા મંડળના બીજા સૂક્તના આઠમા શ્લોકમાં ઇલા શબ્દ છે જેનો અર્થ ઘણા માતૃભૂમિ કાઢે છે, તમિલ લોકો જેને ઇલમ કહે છે તે શબ્દ આ ઋગ્વેદી ઇલા પરથી જ આવેલ છે.