Special Story ડાયાસ્પૉરા સાહિત્ય એટલે વાવણી વગર ઊગી નીકળેલું સાહિત્ય! દુનિયામાં બિનનિવાસી… Apr 5, 2018 1,457 ડાયાસ્પોરા ગ્રીકમાંથી આવેલો શબ્દ છે. યહૂદીઓને દેશનિકાલ કરી દેવાયા પછી અન્ય દેશોમાં રહીને તેમણે જે સાહિત્ય લખ્યું તે ડાયાસ્પોરા કહેવાયેલું.