Special Story કચ્છનાં મુસ્લિમ બાળકો પણ હોંશે હોંશે શીખે છે ગીતાજીના પાઠ મુસલમાન વાલીઓ પોતાના… Jun 3, 2018 216 હિન્દુ બાળકોની સાથે-સાથે મુસલમાન બાળકો પણ સંસ્કૃત અને ગીતાજીના પાઠ ભણે છે.