આપણે કંઈક તો કરવું જોઈએ
'આજકાલ મને એમ લાગવા…
'કચરો? મેં ક્યાં કચરો કર્યો? મારે નથી જોઈતો કોઈ કચરો. તમે તો કોઈ બીજી જ વાત માંડેલી.'
'ભાઈ, તમે સમજ્યા નહીં. આ બધો જ્યાં ને ત્યાં કચરો જ કચરો દેખાય છે, તે બાબતે તમને નથી લાગતું કે આપણે કંઈ કરવું જોઈએ?'