Coverstory હવે ઘર-ઘર મહાભારતઃ સમયના ચક્ર સાથે બદલાતી વિચારધારા મહાભારત યોગ્ય નિર્ણય લેવાની… Mar 16, 2018 583 મહાભારત કથા વિશે લોકોના મનમાં શંકાઓ ઊભી કરવામાં આવી છે. પ્રયોજનપૂર્વક આ મહાન ગ્રંથ વિશે ભ્રાંતિઓ ફેલાવવામાં આવતી હોય છે.