Special Story હસ્તકલા માટે ઓનલાઇન મંચ કેટલો ઉપયોગી? ઓનલાઇન વેચાણની મુશ્કેલીઓ પણ… Jun 2, 2018 486 કચ્છ જિલ્લામાં અમુક કારીગરોએ પોતાની વસ્તુઓ વેચવા માટે વૉટ્સઍપ, ફેસબુક જેવી સોશિયલ સાઇટ્સનો પણ સહારો લીધો છે