ઇવાની નાજુક હથેળી પોતાના મજબૂત પંજામાં રાખી મૂકતા આદિત્ય બોલ્યો…
'ગુડ આફ્ટરનૂન સર, આપણે…
ઇવાને માત્ર એસ્કોર્ટ ગર્લ તરીકે નહીં, પણ પોતાની ફ્રેન્ડ હોય તેમ ટ્રીટ કરતો.
‘એક અધૂરી વર્તા’ – નવલકથા – પ્રકરણ-૬
માનવીય સંવેદનોથી સભર એક…
હમણા કુલદીપે નોંધ્યું હતું કે ઇવાના તેના પ્રત્યેના વર્તનમાં બહુ જ ફેર પડી ગયો
પોતાના દીકરાનો સુખી સંસાર જોવા માંગતી હતી
મારે તો મારા દીકરાનો સંસાર…
આવી સરસ છોકરી સાવ રોંચા જેવા કુલદીપ સાથે..!
વહુનાં કુમકુમ પગલાં કરાવતી વેળા આંખો હરખથી છલકાઈ
આમ પણ એ એકલવાયી સ્ત્રીના…
નખરાળી જાનકી હવે શાંત અને ડાહી ડમરી બની ચૂકી હતી. કુલદીપ પણ એક જવાબદાર વ્યક્તિની માફક વર્તતો થઈ ગયો હતો.
‘આંટી, તમ તમારે જાવ. કુલદીપનું ધ્યાન હું રાખીશ.
પણ આઠ વરસનો કુલદીપ તેના…
હારબંધ પ્રગટતા કોડિયાનો ઉજાસ વાતાવરણને અજવાળી રહ્યો હતો. નાનકડા દીવડાની રોશની આગળ રંગબેરંગી લાઇટોનો ઝગમગાટ ફિક્કો લાગતો હતો.
ડૉ. કુલદીપ હજુ સંમોહિત અવસ્થામાંથી બહાર નહોતા નીકળી શક્યા
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ…
હું છું ડૉ. કુલદીપ. હું ભારત સરકાર સંચાલિત રૉબોટ બનાવતી એક સંસ્થા ઇરોમાં રિસર્ચ વિભાગનો પ્રમુખ વૈજ્ઞાનિક છું.
આ મારું સપનું છે શર્મા, મારે જગતનો ફર્સ્ટ હ્યુમન લૂક રૉબોટ સર્જવો છે
જે સપનું સાકાર થતાં પૂરા દસ…
દિમાગમાં જે પણ કલ્પના, તરંગો આવે એને શક્યતાની એરણ પર ચકાસ્યા સિવાય તેઓ રહી શકતા નહીં. કોઈ પણ વાતમાં જલ્દીથી હાર માની લેવાનું એમના સ્વભાવમાં જ નહોતું.