તું મને તારા પ્રેમી તરીકે ન જો, તું એક હોશિયાર રિપોર્ટર છે
'કેટલા નસીબદાર છે આ લોકો!…
એક કુશળ રિપોર્ટર હોવાને કારણે જાગૃતિને એના પ્રત્યે અહોભાવ જાગે એ શક્ય હતું. જેમ એક વિદ્યાર્થીની એના ટીચરના પ્રેમમાં પડી જાય એમ જાગૃતિ પણ એના પ્રેમમાં પડી ગઈ હશે.