હિમાલયની નદીઓનાં પાણી કચ્છ માટે વૈકલ્પિક સ્ત્રોત બની શકશે?
રાજસ્થાનનો સિંધુ કે…
વિશ્વબેંકની મધ્યસ્થીથી જ્યારે હિમાલયમાંથી નીકળતી નદીઓ પૈકીની પશ્ચિમ તરફની નદીઓ પર પાકિસ્તાનનો હક્ક અબાધિત થયો ત્યારે પૂર્વની નદીઓનાં પાણી રાજસ્થાન સહિતનાં રાજ્યોને મળવા લાગ્યાં, પરંતુ કચ્છ તેના અધિકારથી વંચિત રહ્યું.