તમારા માટે, તમારી સાથે, સતત…
Browsing Category

Readers Feedback

કિંજલ સોલંકી,  પાલનપુર

હુર્રિયત નેતાઓની સંપત્તિ સામે સવાલ... કાશ્મીરની આઝાદી માટે લડતા હુર્રિયત નેતાઓ ખાસ કોઈ કારોબાર કરતા હોય તેવા પ્રમાણો મળતા નથી, તો કરોડોની મિલકત અને સંપત્તિના માલિક બની ગયા છે, તેની સામે પ્રશ્નો જરૃર થાય. ભારત સરકાર તેમની સુરક્ષા પાછળ કરોડો…

વિનાયક આપ્ટે, ઇન્દોર

કુંભ પર્વ ઃ ભારતીય સંસ્કૃતિની ઉજવણી... દેશમાં કુંભમેળાનું આયોજન નિયમિત સમયે થતું રહેતું હોય છે. વર્ષ ૨૦૧૯નો મહાકુંભ અત્યાર સુધીના કુંભમેળાથી વિશેષ રહ્યો. દેશ-દુનિયાના દેશોમાંથી વિરાટ માનવસમૂહ-પ્રવાસીઓ-શ્રદ્ધાળુઓએ 'મહાકુંભ'ને માણ્યો એ એક…

બળવંતરાય જોષી, ભાવનગર

સ્વ. ભૂપત વડોદરિયાનાં સંભારણા... 'ભાષાના વિરલ વૈભવના સ્વામી ઃ ભૂપત વડોદરિયા'માં સ્વ. ભૂપતભાઈની જન્મ જયંતી નિમિત્તે તેમનાં સંસ્મરણો વાંચી આનંદ થયો.

બિપીન સુરાણા, રાજકોટ

સ્વ. ભૂપત વડોદરિયા સ્મૃતિ વ્યાખ્યાન... ભૂપતભાઈના સાહિત્ય સર્જન અને રસદર્શનનો લહાવો 'અભિયાન' થકી માણ્યો. સ્વ. ભૂપતભાઈની જન્મ જયંતી નિમિત્તે 'સ્મૃતિ સંવાદ' કાર્યક્રમ યોજી બહુશ્રુત લેખક એવા ભૂપતભાઈની સાહિત્ય-રચનાઓનું રસદર્શન કરાવતા કાર્યક્રમની…

ચેતન ગાંધી, અમદાવાદ

કાશ્મીર સમસ્યા ઃ ફક્ત ખોખલી નીતિનું પરિણામ... 'કાશ્મીર નીતિઃ આમૂલ પરિવર્તન માગે છે...' લેખ અભ્યાસપૂર્ણ રહ્યો. કાશ્મીર સમસ્યાના ઉકેલ માટે જમીની હકીકત સાથે જોડાયેલા પ્રશ્નોનો ઉકેલ પ્રસ્તુત કરાયો. કાશ્મીર સમસ્યાનું મૂળ દિલ્હીમાં હતું. લેખમાં…

નિમેશ જાની, વડોદરા

જેહાદથી સંસ્કૃતિ નથી બનતી... કાશ્મીરમાં જેહાદના નામે આઝાદીની માગ કરી રહેલા બળો કયા પરિણામની આશા રાખી રહ્યા છે? ઇતિહાસમાં જેહાદથી મળેલી સ્વતંત્રતાના એક પણ દાખલા મોજૂદ નથી. કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે 'ને રહેશે. તેને ભારતથી આઝાદ કરાવવું…

જયમીન દેસાઈ, સુરત

હુર્રિયત નેતાઓની અસલિયત... કાશ્મીરમાં હુર્રિયત નેતાઓની અસલિયત જાણી આશ્ચર્ય થયું. હુર્રિયત નેતા કાશ્મીરના નામે ત્યાંના યુવાનોને હોડમાં મૂકી પોતાના સંતાનોને લંડન-અમેરિકા જેવા દેશોમાં જલસા કરાવે છે. ભારતના ટેક્સ-પેયરના કરોડો રૃપિયાના કરના પૈસા…

મિલન રાવલ, ગાંધીધામ

નિર્ણાયક જંગ સામે ભારતની તૈયારી... 'અભિયાન'ની કવર સ્ટોરી 'પાકિસ્તાનના બે નંબરના લશ્કર સામે જંગ...' વિષય પર તજજ્ઞોના મનનીય લેખો વાંચવા મળ્યા. પાકિસ્તાન આવનારા દિવસોમાં ભારત સામે સીધું યુદ્ધ લડી લેવાનું સ્વપ્નમાં પણ વિચારી શકવાનું નથી. ભારતે…
Translate »