ભદ્રેશ કુમાવત, રાજકોટ
જાને ભી દો યાર, યે ટિકટૉક હૈ... 'અભિયાન'ની કવર સ્ટોરી 'ટિકટૉકઃ ટીન-એજનો ક્રેઝ કે આત્મશ્લાઘા, યા ડિજિટલ લત?...' કવર સ્ટોરીનો વિષય હટકે લીધો. ટિકટૉકની લોકપ્રિયતા જ બતાવે છે કે તે મનોરંજન જ કરાવે છે. નવી મનોરંજક વાતો જોઈ-સાંભળી જાને ભી દો યાર,…
અશોક દેસાઈ, અમલસાડ
રાજકારણમાં હાર-જીતને પચાવનારા કેટલા?! 'ચર્નિંગ ઘાટ'માં મનનીય સંદર્ભો વાંચવા મળ્યા. પશ્ચિમના દેશોના અગ્રીમ પંક્તિના રાજનેતાઓની હાર-જીતમાં મનઃસ્થિતિ કેવી રહી અને તેઓના ક્વૉટમાં રાજકારણને તેઓ કેવી ખેલદિલીપૂર્વક જુએ છે. રાજકારણ એ નિરંતર ચાલતી…
દીપક સુરાણા, રાજકોટ
શાસનને ટકાવી રાખવાની રીતરસમો લોકશાહીની કલંકિત રીત... 'પશ્ચિમ બંગાળનું રક્ત ચરિત્ર...' હેડિંગ પશ્ચિમ બંગાળની પરિસ્થિતિથી અવગત કરવા પૂરતું છે. પશ્ચિમ બંગાળના સીએમ કઈ લોકશાહીની વાતો કરે છે. દેશના સન્માનનીય હોદ્દા પર બિરાજમાન નેતા માટે…
હિતેન સોની, મુન્દ્રા
એક્ઝિટ પોલ ઃ હકીકત તારણોનાં તારણો... 'એક્ઝિટ પોલઃ આવશે તો મોદી જ....'માં 'અભિયાને' એક્ઝિટ પોલનાં પરિણામોની તારીજ અભ્યાસપૂર્ણ રીતે રજૂ કરી. એક્ઝિટ પોલે જાહેર કરેલા આંકડાના સંદર્ભે હકીકતોનાં તારણોની ચર્ચા લાજવાબ રહી. મોદીની સુનામીની અસર વચ્ચે…
વિક્રમ પટેલ, પાટણ
ટિકટૉકઃ મોબાઇલમાં વ્યસ્ત રાખતી ઍપ્સ... મોબાઇલનો ઉપયોગ મનોરંજન માટે વધુ થઈ રહ્યો છે. તેમાંય ટિકટૉક ઍપ્સે તો મોબાઇલ યુઝર્સના આરામના કલાકો છીનવી લીધા છે. કંઈ પણ હોય, આ ટિકટૉકની માયાજાળ ખરેખર માયાવી બનતી જાય છે. હજુ વધુ સારી વાત-કોમેડી-ઘટના…
વિરેન પટેલ, આણંદ
સોળ વર્ષીય કિશોરીનું આંદોલન... 'પર્યાવરણની જાગૃતિ માટે કંઈ કેટલા આંદોલન અને જાનજાગૃતિ અભિયાન આપણે જોયા છે, પરંતુ વિદેશમાં ઉછરેલી સોળ વર્ષીય કિશોરીનું પર્યાવરણ બચાવો આંદોલન અનોખું જોવા મળ્યું. પર્યાવરણ બાબતે જનઆંદોલન કોઈ એક દેશ પૂરતું સીમિત…
ડૉ. મુકેશ વાઘેલા, સુરત
પરમાણુ ઊર્જાની સાચી સમજ... પરમાણુ ઊર્જાના વિરોધ સામે સાચી સમજણ સમાજને મળે તેનું અભિયાન ડૉ. નિલમ ગોયલે શરૃ કર્યું છે. વિશ્વ આજે પરમાણુ વિનાશક શસ્ત્રોના ઉત્પાદનમાં લાગ્યું છે, પરમાણુ ફક્ત વિનાશક શક્તિ જ નથી. પરમાણુ ઊર્જા દ્વારા વિકાસનાં…