રમેશ પ્રજાપતિ, પાલનપુર
'રફી સાહબકી યાદેં... 'કોલકાતા કોલિંગ'માં મહમદ રફીના ગીતોને લઈ કોલકાતાના મનિરૃદ્દીન પાનવાળાની વિગતો હટકે રહી. રફી સા'બકી યાદેં દિલકો છૂ ગઈ.
જયદીપ લિંબાચિયા, ભાવનગર
સદ્ગતને અંજલિ ઃ વૃક્ષના રોપા ભેટ આપ્યા...જાણીતા બાળસાહિત્યકાર કુસુમબહેન ભૂપેન્દ્રભાઈ દવેનું નિધન થતાં તેમની શોકસભામાં પરિવારજનોએ વૃક્ષના રોપા ભેટ આપી એક આવકારદાયક ઉદાહરણ સમાજને આપ્યું. નવી પહેલ બદલ વંદન.
જયેન્દ્ર વાઘેલા, વિસનગર
ઇમિગ્રેશન માટેની સ્પષ્ટ સલાહ... 'વિઝા-વિમર્શ' વિઝા અને ઇમિગ્રેશન માટેની લેટેસ્ટ માહિતી જાણવા મળે છે. ઇમિગ્રેશન ઍપ્લિકેશનમાં ભરવાની વિગતોની સ્પષ્ટતાની સરળ અને સાદી ભાષામાં થયેલી રજૂઆત ઉપયોગી બની રહે છે. સાથે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ વિઝા…
બિપીન જાની, વેરાવળ
કાર્ટૂન્સમાં સવાલોનો સણસણતો જવાબ... સમાજમાં બનતી ઘટનાઓને એક લીટીમાં વર્ણવાતી જોવી હોય તો 'અભિયાન'ના 'જામી'નાં કાર્ટૂન્સ પર નજર ફેરવી લેવી. 'જામી'નાં કાર્ટૂન્સ લાજવાબ રહે છે. પૂરમાં તણાતા વ્યક્તિને બચાવતા પહેલાં પૂછી લેવાય છે કે ભાઈ તું કયા…
ઇવા મિસ્ત્રી, વડોદરા
'ઈશ્વર'ની હયાતીનો વૈજ્ઞાનિક પ્રયોગ... આજના સમયમાં નામસ્મરણ, જપયજ્ઞ અને ધ્યાન જેવી ક્રિયાઓ પાછળ વૈજ્ઞાનિક અભિગમ વધ્યો છે. નાસ્તિકો પણ ઈશ્વરના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ મુકે છે. 'ભગવાનના અસ્તિત્વના વૈજ્ઞાનિક પ્રયોગ'માં વિશ્વભરની યુનિ. અને…
કિશોર ગોસ્વામી, ગોંડલ
ચિંતનપ્રેરક મનનીય લેખો... 'અભિયાન'માં જીવનઘડતર અને જીવનોપયોગી લેખો મનનીય રહે છે. 'પંચામત', 'ચર્નિંગ ઘાટ' અને 'હૃદયકુંજ' કોલમમાં રજૂ થતાં સામાજિક અને માનવીય સંબંધોને સ્પર્શતા વિષયોની અદ્ભુત રજૂઆત 'અભિયાન'માં વાંચવા મળે છે. ઘણી સમસ્યાઓનો ઉકેલ…
વિભાવરી વોરા, સિદ્ધપુર
'પ્રિ-વેડિંગ ઇન્ક્વાયરી લગ્ન પહેલાં જરૃરી....'માં ઉપયોગી માહિતી વાંચવા મળી...
પ્રણવકુમાર એચ. ઓઝા, અમદાવાદ
'રાજ્ય'ને મુખ્યધારામાં લાવવાની પ્રતિબદ્ધતા... સાત દાયકાથી અલગ રાજ્યના કહેવાતા દરજ્જા સાથે અસંખ્ય લાભોથી વંચિત કાશ્મીર મુખ્યધારામાં ગોઠવાઈ ગયું તે કેન્દ્ર-પ્રશાસનની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પરિવારવાદના કારસા વચ્ચે કરોડો રૃપિયાની મદદ કાશ્મીરના…
બાપુના વિચારો યુવાનો માટે જીવનમંત્ર
સામાન્ય રીતે તો બાપુના…
ગાંધીજીના વિચારોને યુવાનો એટલું જ સન્માન આપે છે. અહિંસા પરમોધર્મનો ટ્રેન્ડ યુવાનોમાં જોવા મળે છે.
તૈમૂરને પકડવા સત્યેન અને અબ્રાહમના હવાતિયાં
મુંબઈ હાઈકોર્ટના ચીફ જજના આ…
પુરુષોની વાસનાને સંતોષીને તેઓ પણ લાભ લે છે. કંઈ કહેવા જેવું નથી. બંને સરખાં છે.