ભાવના પંચાલ, અમદાવાદ
વ્યવહારની આડમાં દહેજનું દૂષણ... આપણા ભદ્ર સમાજમાં દહેજનું દૂષણ હજુ પણ દેખાઈ રહ્યું છે. 'વ્યવહારની આડમાં લેવાતું દહેજ' આંખો ખોલનારી રહી.
દીપસિંહ ગોહિલ, ગાંધીધામ
ફૂલોના વ્યવસાયમાં કોમી એકતા... 'અભિયાન'માં દેશ-દર્પણમાં 'ફૂલોની ખેતી દ્વારા કોમી એખલાસનો સંદેશ આપતું ગામ'ની વિગતો જાણી ગૌરવની લાગણી થઈ. મુસ્લિમ પરિવારો ફૂલોની ખેતી કરી તે વ્યવસાયમાં ફૂલોની માળ બનાવી હિન્દુ મંદિરોમાં શણગાર માટે ઉપયોગમાં…
મયંક વ્યાસ, રિયાધ, (સાઉદી અરેબિયા)
માભોમની મહેક 'અભિયાન' દ્વારા... 'અભિયાન' ઓનલાઇન સબસ્ક્રાઇબ કરી 'અભિયાન'નું વાર્ષિક લવાજમ ભર્યું. ગણતરીના સમયમાં 'અભિયાન' ઈ-એડિશન મારા લેપટોપ પર આવી ગઈ. વિદેશમાં ગુજરાતી અને ગુજરાત સાથે નાતો બંધાયો તેનો આનંદ થયો.
કુશ વ્યાસ, દુબઈ
એમ.બી.એસ.ની વાત નીકળી 'ચર્નિંગ ઘાટ'માં...'અભિયાન'ના ગૌરાંગ અમીન લિખિત 'ચર્નિંગ ઘાટ' તાજગીભર્યા વિચારો સાથે આવે છે. વાંચવી ગમી. 'આપણા માટે સાઉદી અરેબિયા, રણમાં ખીલેલું એક કમળ છે'માં રોચક વિગતો વાંચવા મળી. અતિ ધનાઢ્ય દેશનો યુવાન પ્રમુખ…
‘અભિયાન’, ઈ-ટીમ
નેટસેવી રીડર્સને 'અભિયાન'નું આમંત્રણ... 'અભિયાન' દેશ-વિદેશમાં રહેલા ગુજરાતી વાચકો માટે ઓનલાઇન સબસ્ક્રિપ્શનની સવલત છે. http://abhiyaanmagazine.com/subscribe/ આપ ઘરેબેઠાં 'અભિયાન'નું લવાજમ ભરી શકો છો. નિયમિત રીતે 'અભિયાન'ની આપના લેપટોપ અથવા…
જયેશ પરીખ, સાંતાક્રૂઝ, મુંબઈ
અગ્રેસર 'અભિયાન'ની ઈ-એડિશન... 'અભિયાન'ની ઈ-એડિશન માટે ઓનલાઇન સબસ્ક્રાઇબ કર્યું. 'અભિયાન' તરફથી ઇ-એડિશન ત્વરિત મળી. 'અભિયાન'નો આખો અંક એક બેઠકે વાંચી લીધો. મઝા આવી. વિવિધ વિષયો અને સરળ રજૂઆત સાથે તમામ લેખો ગમ્યા. કાર્ટૂન્સની તો મઝા જ કંઈ ઓર…