ઉષા ભટ્ટ, અમદાવાદ

માનવતા મરી નથી પરવારી… ‘અભિયાને’ લૉકડાઉનમાં શ્રમજીવી પરિવારોને કેવી મુશ્કેલી પડી તેનો અહેવાલ આપ્યો. શ્રમિકોને વતન જવા કોઈ વ્યવસ્થા ન હોય ત્યારે લાચારી વધી જાય છે. રોજગારી કે માથે છત ન રહે – આવી પરિસ્થિતિમાં વતન જવાની હઠ છેલ્લે પાટલે આવી જતી હોય છે. તેવે સમયે શ્રમિકોને મળેલી મદદ ‘માનવતા’ની મૂડી બની જાય છે. ‘અભિયાન’માં સાયેબ, આભાર…નો કિસ્સો હૃદયદ્રાવક રહ્યો.

રિડર ફિડબેક
Comments (0)
Add Comment