તમારા માટે, તમારી સાથે, સતત…

વિવેક બ્રહ્મભટ્ટ, નડિયાદ

જાહેર આરોગ્ય પર ગંભીર અસર... ઉદ્યોગોના વિકાસને રાજ્ય સરકાર પ્રોત્સાહન ભલે આપતી હોય, પરંતુ જે-તે ઉદ્યોગો જાહેર આરોગ્ય માટે ગંભીર પરિણામો આપતાં હોય ત્યારે સરકારની ફરજ બને છે કે તેને અટકાવવું. 'બાયો વેસ્ટમાં કરાયેલું રોકાણ ભારે પડી રહ્યું…

હિમાલી જોષી, મુન્દ્રા

સ્ટિફન હોકિંગ સાથે નાતો... ગુજરાતના યુવાન અભિજ્ઞ જોષી બ્રિટિશ સાયન્ટિસ્ટ સ્ટિફન હોકિંગ સાથેના નાતાની માહિતી ગૌરવપ્રદ રહી.

સ્મિતા વ્યાસ, વડોદરા

ફેમિલી ઝોન - ઈન્સ્ટન્ટ રીડિંગ ટૂલ્સ... 'અભિયાન'માં ફેમિલી ઝોન વિભાગ વાંચવો ગમે છે. 'અભિયાન' છેલ્લાં આઠ-દસ વર્ષથી નિયમિત વાંચું છું. ફેમિલી ઝોનમાં ઘણા વિભાગો જે પહેલાં આવતા તે હવે નથી વાંચવા મળતા. જેમ કે ખાણીપીણી, ધર્મ, જલસાઘર વગેરે. ફેમિલી…

જેનીશ પંચાલ, અમદાવાદ

સોશિયલ મીડિયા પર પ્રાયવસીનો મુદ્દો... 'ફેસબુકની ખોરી દાનત...'માં વિગતો વાંચી. સોશિયલ મીડિયા પરની તમામ એપ્લિકેશન્સ પર રજિસ્ટ્રર્ડ યુઝર્સ થવા માટેની માહિતીમાં તમે જે સિલેક્ટ કરો તે મુજબ તમારું પ્રોફાઇલ બને છે. ફેસબુક આટલી મોટી સોશિયલ…

ડો. મિલન ભાવસાર, અમદાવાદ

બૌદ્ધ ધર્મ અને ગુજરાત... 'અભિયાન'ની કવર સ્ટોરી 'ગુજરાતમાં બૌદ્ધના આગમન અને પલાયનના જોગ-સંજોગ' અભ્યાસપૂર્ણ રહી. 'બૌદ્ધ હેરિટેજનો સિલ્ક રૃટ ક્યાં છે...'માં વિગતો રોચક રહી. આવા વિષયને સમજવા-જાણવા આવી સાઇટની 'ફોટો સ્ટોરી'ની ખોટ વર્તાઈ.…

કચ્છીઓ ભૂલ્યા સ્થાનિક જળસ્ત્રોતની જાળવણી

સંસ્કૃતિના મહત્ત્વનાં અંગો…

આજે કૂવા ગાળવાનું કામ બંધ થયું છે, તળાવોને ઊંડા ઉતારવાનું, ખાણેત્રું કરવાનું કામ બંધ થયું છે. જેનાથી તેમની સંગ્રહશક્તિ ઘટી છે.
Translate »