તમારા માટે, તમારી સાથે, સતત…

લોકસેવાના સરવૈયા પર લોકોની નજર, કર્તવ્ય અને અધિકાર

સરકાર પ્રસિદ્ધિના મોહમાં…

ભ્રષ્ટાચાર પર અંકુશ છે, સરહદો સલામત છે અને વિદેશોમાં ભારતની પ્રતિષ્ઠા વધી રહી છે અને દુનિયા એક નવા ભારતને નિહાળી રહી છે.

યજ્ઞેશ ત્રિવેદી, અમદાવાદ

છતી આંખે આંધળા બનવા જેવો તમાશો... 'અભિયાન'માં 'ધર્મ, સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ'માં સમાજને માન્ય ન હોય તેવી હકરતોને પોષવા સામે લાલ આંખ દેખાડી. એક બાજુ ન્યાયતંત્ર આસારામને તેણે આચરેલાં કૃત્યો બદલ આજીવન કેદની સજા ફરમાવતું હોય ત્યાં…

જિગર પુરોહિત, વડોદરા

બળાત્કારઃ કાનૂનથી પણ ઊંચી સોચ જરૂરી 'અભિયાન'માં 'ચર્નિંગ ઘાટ' કોલમના લેખક ગૌરાંગ અમીને સમાજમાં બળાત્કારના કિસ્સા બાબતે મનનીય વિચારો રજૂ કર્યા. કાનૂન તો દોષીને જ સજા આપી શકે, તે પહેલાં દુષ્કર્મ કરનાર વ્યક્તિને ગુનેગાર સાબિત કરવો જરૃરી છે જે…

નીરવ ઝાલા, અંકલેશ્વર

'કાસ્ટિંગ કાઉચ' પેટ ચોળી શૂળ ઊભું કર્યાના કારસા... 'કાસ્ટિંગ કાઉચઃ બાત નીકલી હૈ તો દૂર તલક જાની ચાહિએ...'માં કાસ્ટિંગ કાઉચની ઘટનાને લઈ અર્થસભર ચર્ચાની વિગતો જાણવા મળી. 'કાસ્ટિંગ કાઉચ' કરિયરના રોડમેપ આગળ વધવા પર ચૂકવાતી 'લેધર કરન્સી' બની જતી…

હિતેશ રામી, મહેસાણા

'પુસ્તકમેળો' આવકારદાયક પગલું... વિદ્યાર્થીઓમાં વાંચનનો વ્યાપ વધે તે આશયથી કલોલની હોલી ચાઇલ્ડ સ્કૂલ છેલ્લા એક દાયકાથી પુસ્તકમેળાનું આયોજન કરી રહી છે તે આવકારદાયક પગલું છે. વિદ્યાર્થીઓમાં પુસ્તકો પ્રત્યેનો લગાવ વધે તે પ્રયાસ અન્ય શાળાઓ માટે…

સંદીપ ગજેરા, સુરત

'સંવાદ'માં આયોજનની બ્લ્યૂ પ્રિન્ટ... 'અભિયાન'માં રાજ્યના મુખ્યમંત્રીની મુલાકાતના અંશો વાંચી વિગતો જાણી. 'અભિયાન'ના પ્રશ્નોની સામે આવેલા જવાબોમાં 'આયોજન કરી રહ્યા છીએ'વાળી જ બ્લ્યૂ પ્રિન્ટ સામે આવી. કોઈ 'કોંક્રિટવર્ક' ગ્રાઉન્ડ પર દેખાતું હોય…
Translate »