તમારા માટે, તમારી સાથે, સતત…
Browsing Category

Top Stories

સ્ત્રીબીજ દાન – ‘રોકડી’નો આ ‘શોર્ટકટ’ પકડવા જેવો નથી

સ્ત્રીબીજ દાન કરનાર…

રૂપિયાની લાલચ આપીને ડૉક્ટર અને તેની એજન્ટોએ તેને ફસાવી હતી. તેમણે સ્ત્રી બીજ દાનમાં રહેલા ખતરાની અમને જાણ ન કરી જેનો ભોગ અમારી દીકરી બની

હિમાલયની નદીઓનાં પાણી કચ્છ માટે વૈકલ્પિક સ્ત્રોત બની શકશે?

રાજસ્થાનનો સિંધુ કે…

વિશ્વબેંકની મધ્યસ્થીથી જ્યારે હિમાલયમાંથી નીકળતી નદીઓ પૈકીની પશ્ચિમ તરફની નદીઓ પર પાકિસ્તાનનો હક્ક અબાધિત થયો ત્યારે પૂર્વની નદીઓનાં પાણી રાજસ્થાન સહિતનાં રાજ્યોને મળવા લાગ્યાં, પરંતુ કચ્છ તેના અધિકારથી વંચિત રહ્યું.

આ શંકર જુદી માટીના હતા

પ્રતિષ્ઠિત કાંચી કામાકોટી…

શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતી તેના પુરોગામી કરતાં લગભગ તમામ મુદ્દે જુદા પડતા હતા. શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતી પરંપરાવાદી ઓછા અને સુધારાવાદી વધુ હતા

કોંગ્રેસને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સામે પગલાં લેતાં કોણ રોકે છે?

પ્રદેશ કોંગ્રેસના નેતાઓ…

વિધાનસભામાં પરેશ ધાનાણીની આગેવાની હેઠળ યુવા નેતાઓ હાલ મોરચો સંભાળી રહ્યા છે, પણ તેને સિનિયર નેતાઓનું જરૃરી માર્ગદર્શન ન મળતું હોવાનું ચિત્ર ઊપસી રહ્યું છે.

રાજકાજઃ રાષ્ટ્રીય સમાચાર

ત્રિપુરાનો કિલ્લો-મમતાનો…

ત્રિપુરામાં ડાબેરીઓનો કિલ્લો મજબૂત હતો જ નહીં મધ્યપ્રદેશ માટે ભાજપ અને સંઘની ચિંતા વધી ગઈ... ત્રીજો રાજકીય મોરચો રચવા મમતા બેનરજી સક્રિય બન્યાં...
Translate »