તમારા માટે, તમારી સાથે, સતત…

સત્યેન શાહ માટે રચેલા પેંતરામાં આરજે પોતે ભરાઈ ગયો

આ તો હજુ શરૃઆત હતી. આરજેને…

પોતે તૈમૂરના કહેવાથી પાર્ટીના ભૂતપૂર્વ ટ્રેઝરર સાથે મળીને એક હજાર સાતસો કરોડ રૃપિયાનો ગફલો કર્યો છે, એ બધા પૈસા જુદાં જુદાં બેન્ક એકાઉન્ટ તેમ જ સેફ ડિપોઝિટ લૉકરોમાં અને મોટા ભાગના પરદેશમાં ટ્રાન્સફર કર્યા છે.

‘યુસુફ, આ બૉબીને કંઈ આપીને પતાવટ કરી ન શકાય.’

'પછી તો એ સ્ટોરની પાસે…

'મિસ્ટર ભગત, તમે ગમે તેટલા રિચ હો, એની જોડે અમને કોઈ નિસ્બત નથી. તમારી વાઈફે સ્ટોરના સેલ્સમેનને પૂછ્યા વગર નેક્લેસ ગળામાં પહેરી લીધો.

અચાનક એકપણ કપડાં લીધા સિવાય આપ બંનેને ઇંગ્લેન્ડ લઈ આવ્યા

'મિસિસ રોહિણી, આપ લંડન…

આપ દુનિયાના સૌથી મોટા શહેરમાં આવ્યાં છો. કોઈ રણ કે જંગલમાં નથી આવ્યાં. પહેરવા માટેનાં કપડાં તમે જરૃરથી અહીંની ઑક્સફર્ડ સ્ટ્રીટમાં આવેલ અનેક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી ખરીદી શકો છો,

કરોડોનું વળતર માગ્યું છે એ બધા કેસો હું ચપટીમાં ઉડાડી દઈશ

સત્યેન શાહ આડકતરી રીતે મને…

ચારેય સ્ત્રીઓએ તમારી સામે જે આક્ષેપો કર્યા છે એ બિલકુલ સાચા છે. તમે એમની સામે જે બદનક્ષીના દાવાઓ માંડ્યા છે,

જાતીય શોષણના ખોટા આરોપો કર્યા એની ગભરાતાં કબૂલાત કરી

'તારા માટે હું લોટરી છું,…

'આ બંનેની હૅન્ડબૅગમાંથી છુપાવેલા હીરાઓ, ડૉલર્સ અને પાઉન્ડ મળ્યા છે. તમારી હૅન્ડબૅગ તો આખી બ્રિટિશ પાઉન્ડથી ભરેલી છે. તમારા ત્રણેયની સ્મગલિંગના આરોપસર ધરપકડ કરવામાં આવે છે.

અખબારના આ સમાચારો વાંચીને રંજના સેનના હાંજા ગગડી ગયા.

'સત્યેન શાહના કુટુંબીજનોનો…

'તમને પણ એટલે? પિટિશનમાં જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ વાંચતાં ગોટાળાઓ તમે જ કર્યા છે, મુખ્ય સૂત્રધાર તમે જ છો, પાર્ટીના પૈસા ઉચાપત તમે જ કર્યા છે એવું જણાવવામાં આવ્યું છે.'
Translate »