તમારા માટે, તમારી સાથે, સતત…

ક્રોધનો ઉપાય

ગુસ્સો ચઢવાનું સ્વાભાવિક છે

મોટા ભાગે ક્રોધ એ પોતાના સ્વમાનની રક્ષા માટે, ન્યાયની માગણી માટે, સહાનુભૂતિની ભૂખ માટેની એક ચીસ હોય છે.

‘અમે રચ્યું હતું ”ઐતિહાસિક અભિનય”નું પ્રકરણ!!’

ક્રાંતિકથા ક્યાં, ક્યારેય…

મુંબઈમાં કેટલાક ક્રાંતિકારોએ સાથે મળીને અંગ્રેજ પોલીસ કમિશનર હેલીનો વધ કરવાની યોજના ઘડી કાઢી. તેમાં એક પૃથ્વીસિંહ આઝાદ પણ હતા.

દુનિયામાં જેમની નોંધ જ ન લેવાતી હોય એવા સારા માણસોની સંખ્યા વધુ છે…

ભારતીય પ્રજાની વચ્ચે રહીને…

લોકપ્રિયતા એક વાત છે અને બહુ મર્યાદિત કાર્યક્ષેત્રમાં સારા માણસ તરીકે કામ કરવું એક અલગ દુનિયા છે

ભૂતકાળમાં પુરાઇ ના જશો…

જે ઘરમાં એક વાર સુખી થયા…

ભૂતકાળમાં ઘડીક વાર જઈને બેસવું તે સારું છે, પણ ત્યાં જ પુરાઈ રહેવું તે ખોટું છે.

ચીટરો અગણિત, ચીટરકથા અગણિત

ફ્રોડની માયાજાળ જ એવી છે કે…

લોભી હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે, એ કહેવત પણ ઘણી જૂની થઈ. ધૃતિ શબ્દ ફરતો-ફરતો અંગ્રેજીમાં અંતે છેક તેરમી સદી આજુબાજુ 'ફ્રોડ' બને છે. મનુષ્યને ફ્રોડ સાથે ઘણો જૂનો નાતો. બેંક શબ્દ પછી આવ્યો. ઘણા તો કહેશે કે ફ્રોડ હતું એટલે જ બેંકો આવી.
Translate »