ડૉ. મુકેશ વાઘેલા, સુરત

બેકારીના વાઇરસનો ભરડો… લૉકડાઉનમાં કામધંધા અને વ્યાવસાયિક કામકાજો સ્થગિત થઈ ગયા છે. લોકો ઘરવાસ કરવા મજબૂર બન્યા છે. જીવનજરૃરી ચીજવસ્તુઓની ચિંતા સતાવી રહી છે. સમય જતાં બેકારીના પ્રશ્નો  ઊભા થશે. ગંભીર પરિણામો આવશે.

રિડર ફિડબેક
Comments (0)
Add Comment