કિંજલ સોલંકી,  પાલનપુર

હુર્રિયત નેતાઓની સંપત્તિ સામે સવાલ… કાશ્મીરની આઝાદી માટે લડતા હુર્રિયત નેતાઓ ખાસ કોઈ કારોબાર કરતા હોય તેવા પ્રમાણો મળતા નથી, તો કરોડોની મિલકત અને સંપત્તિના માલિક બની ગયા છે, તેની સામે પ્રશ્નો જરૃર થાય. ભારત સરકાર તેમની સુરક્ષા પાછળ કરોડો રૃપિયા અત્યાર સુધી વાપરતી રહી તે નીતિ સામે પણ પ્રશ્ન અચૂક થાય. હુર્રિયત નેતાઓ પાક. તરફી મુદ્દાઓને જ સાથ આપતા રહેલા છે.

Comments (0)
Add Comment