મીનળ જાડેજા, વીસનગર

દીકરીના જન્મના અનોખા વધામણા… રાજસ્થાનના રાજસમંદ ગામના લોકો દીકરી જન્મના અનોખા વધામણા કરી રહ્યા છે તે વિગતો જાણી આનંદ થયો. દીકરીના જન્મને વધાવવા વૃક્ષારોપણ ઝુંબેશ કરે છે.

રિડર્સ ફીડબેક
Comments (0)
Add Comment