ડો. મુકેશ વાઘેલા, સુરત

ન્યૂડ બોડી લેંગ્વેજ પરફેક્ટ હ્યુમન સાયન્સ… ‘અભિયાને’ છોછ ગણી અવગણતા બોલ્ડ સબ્જેક્ટની રજૂઆત કરી. સ્વસ્થ સમાજ માટે વસ્ત્રોની જરૃર છે તેમ વસ્ત્રો પાછળ શરીરમાં છુપાયેલા પરફેક્ટ હ્યુમન-સાયન્સને ન્યૂડ બોડી લેંગ્વેજના ‘વિષય’ને ખૂબ જ સંયમિત રીતે તજજ્ઞોના વિચારો સાથે રજૂ કર્યો. ‘નગ્નતા’ ઓબ્જેક્ટ હોઈ શકે, પરંતુ તેનાથી ઉદ્ભવતી ‘વાસના’ વ્યક્તિની વિકૃતિનું પરિમાણ હોઈ શકે. પ્રાચીન મૂર્તિઓમાં સ્ત્રીદેહની પ્રસ્તુતિ હ્યુમન સાયન્સની સાથે સાઇકોલોજીકલી સાચી છે.

Reader Feed Back
Comments (0)
Add Comment