વિરેન્દ્ર પંડ્યા, સુરત

વ્યક્તિપ્રશસ્તિઃ ત્રાજવે તુલવવા જેવી નથી… ‘અભિયાન’ ગુજરાતનાં લોકગીતોના ગાયકો પ્રત્યે સન્માન અને ગૌરવની લાગણી જરૃર થાય. ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતા કલાકારો ગુજરાતના લોક-સાહિત્યની ધરોહર ગણાય. વ્યક્તિપ્રશસ્તિમાં અન્ય કલાકારોને અન્યાયની લાગણી જરૃર થતી હશે. પ્રસંગોપાત કદાચ નોંધ લેવાય, પરંતુ તેની સાથે ગુજરાત લોકગીતો બાબતે ‘બહુરત્ન વસુંધરા’ રહી છે. કોઈ એક કલાકારને ત્રાજવે મૂલવવાનો અતિરેક બની રહેવો ન જોઈએ.

 

Reader Feed Back
Comments (0)
Add Comment