હેમાલી મહેતા, નાસિક

શિલ્પ-સ્થાપત્યોમાં નગ્નતાનો છોછ નથી… ‘અભિયાન’માં ન્યૂડ ચિત્રોની અભ્યાસપૂર્ણ અને વિગતે માહિતી જાણવા મળી. આપણા પ્રાચીન શિલ્પ-સ્થાપત્યોમાં સંપૂર્ણ નગ્નતા જોવા મળે છે, પરંતુ તેમાં કોઈને છોછ નથી. સહજ સ્વીકાર્ય બાબત રહી છે.

Reader Feed Back
Comments (0)
Add Comment