અશોક દેસાઈ, અમલસાડ

જરૃરિયાતની જનની ઇનોવેશન સ્કૂલ… ‘અભિયાન’ની કવર સ્ટોરી લાજવાબ રહી. વેકેશનમાં યૂથ જનરેશન નવા ઇનોવેશનમાં ઇન્વોલ્વ થઈ રહ્યા છે તેની વિસ્તૃત માહિતી વાંચવા મળી. ગુજરાતમાં આવી સમર સ્કૂલોનું નિર્માણ થવું જોઈએ. સમાજને ઉપયોગી થાય તેવા પ્રોજેક્ટ્સ બનતા રહે તે દિશામાં થતાં પ્રયાસો સરાહનીય છે. આવી સ્કૂલો માટે સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓએ આગળ આવવું જોઈએ. કંપનીઓએ પણ પોતાની સોશિયલ રિસ્પોન્સિબિલિટી સમજી આ ફિલ્ડમાં પોતાની યથા-યોગ્ય આર્થિક મદદ કરવી રહી.

 

Reader Feed Back
Comments (0)
Add Comment