મેહુલ અધિકારી, શિકાગો (યુએસએ)

સોશિયલ મીડિયાની ડાળે ગુજરાતી ટહુકો ‘અભિયાન’ની કવર સ્ટોરી ‘ડિજિટલ માર્કેટમાં ગુજરાતી ગીતોની બોલબાલા’ રસપ્રદ રહી. વેસ્ટર્ન મ્યુઝિકની સામે ગુજ્જુ ગીતોએ કાઠું કાઢ્યું છે. દરેક ગુજરાતીઓના દિલને સ્પર્શી જાય તેવાં ગીતોની ગાયકી અને લયબદ્ધ સંગીતે ‘રોણા શેરમાં રે…’જેવાં ગીતોનો ટહુકો સોશિયલ મીડિયા પર મેદાન મારી ગયું. નવી જનરેશનના મ્યુઝિક વર્લ્ડમાં પોતાનો સિક્કોે જમાવી દીધો. ‘અભિયાન’એ ગીતકાર, ગાયક અને સંગીતકારોની ખૂબીઓ ઉજાગર કરી.

Reader Feed Back
Comments (0)
Add Comment