જિગર પુરોહિત, વડોદરા

બળાત્કારઃ કાનૂનથી પણ ઊંચી સોચ જરૂરી ‘અભિયાન’માં ‘ચર્નિંગ ઘાટ’ કોલમના લેખક ગૌરાંગ અમીને સમાજમાં બળાત્કારના કિસ્સા બાબતે મનનીય વિચારો રજૂ કર્યા. કાનૂન તો દોષીને જ સજા આપી શકે, તે પહેલાં દુષ્કર્મ કરનાર વ્યક્તિને ગુનેગાર સાબિત કરવો જરૃરી છે જે ઘણા કિસ્સામાં સહેલું નથી. સમાજમાં આવી ઘટના બનતા સોશિયલ મીડિયા પર કી-બોર્ડ કે લોકમુખે જે ચર્ચા જ થાય છે તેમાં ફક્ત ‘ને ફક્ત ‘રાજકારણ’ જોવા-સાંભળવા મળે છે. દેશના એવા કિસ્સાઓમાં ખાસ પ્રકારની કોમ્યુનિટી સીધે-સીધે ‘સરકાર’ને ભીડાવવામાં હરખપદુડી બની જાય છે. ‘બળાત્કારી ફક્ત શરીરથી નહીં, પણ મનથી પણ નગ્ન હોય છે’માં કાનૂનથી પણ ઊંચી સોચ સમાજે કેળવવી જરૃરી છે, જાગૃતિ જરૃરી છે.

Reader Feed Back
Comments (0)
Add Comment