હિમાંશુ સુરાણા, અમરેલી

મુંબાદેવીનું સ્મરણ…સૌરાષ્ટ્રની દેવી મોમાઈ ૧૯૬૦ના આરસાની ગુજરાત-મુંબઈની વિગતો રસપ્રદ રહી. ખાસ તો મુંબઈ સ્થિત મુંબાદેવી મૂળ તો સૌરાષ્ટ્રની દેવી મોમાઈની રોચક વિગતો જાણી આશ્ચર્ય પણ થયું. ‘અભિયાન’માં વિભાજન સાથે સંકળાયેલા ગુજરાત અને મુંબઈની અજાણી વિગતો જાણી.

Reader Feed Back
Comments (0)
Add Comment