શેખર દેશપાંડે, અમદાવાદ

વિહિપની અલગ ઓળખ… ‘વિશ્વ હિન્દુ પરિષદ’ની વિગતો જાણી. વિહિપના ટૂંકા નામથી અડધી સદીથી કાર્યરત સંસ્થાની ઘણી એવી કામગીરીની જાણકારી ‘અભિયાન’માં વાંચવા મળી જે ગૌરવપ્રદ છે. વિહિપના ગ્રાસરૃટનાં સેવાકાર્યો ની વિગતો જાણી. દેશમાં છૂઆછૂતને નિર્મૂલ કરવામાં સંસ્થાનો સિંહફાળો રહ્યો.

Readers feedback
Comments (0)
Add Comment