હિમાની ગાંધી, અમરોલી

ગુજરાતી ફિલ્મો નથી રહી… ગુજરાતી ફિલ્મો દિવસે-દિવસે બોલ્ડ બનતી જાય છે. ફિલ્મોની કથાથી માંડી સંગીત અને અભિનયમાં નવી જનરેશનને રસ પડવા લાગ્યો છે. રાષ્ટ્રીય સ્તરે પ્રાદેશિક ભાષાની ફિલ્મોમાં ગુજરાતની ફિલ્મ પુરસ્કૃત બની તે ગૌરવની વાત છે.

Readers feedback
Comments (0)
Add Comment