અશોક દેસાઈ, અમલસાડ

બાળકોની ગળથૂથીમાંથી વાર્તા ક્યાં ગઈ.. ‘ગુજરાતી બાળસાહિત્યનો મૃત્યુઘંટ વાગી રહ્યો છે’માં વિગતો અભ્યાસપૂર્ણ રહી. બાળકોને ગળથૂથીમાં જે ‘જ્ઞાન’ આપવાનું હતું તે અદ્રશ્ય બની ગયું. કુમળા માનસ પર મોબાઇલ-એપ્સ, કમ્પ્યૂટર જેવા ડિવાઇસિસે ભરડો લઈ લીધો છે. વિદ્વાન બાળ સાહિત્યકારોની વાત નજરઅંદાજ ન કરાય, સાથે સાથે બાળસાહિત્યની સામગ્રી ઉપલબ્ધ રહે તેવા પ્રયાસો નહીં કરાય તો નવી જનરેશન પાસે ‘સંસ્કાર’ના નામે કશું બાકી નહીં રહે.

Readers feed back
Comments (0)
Add Comment