મયંક વ્યાસ,  રિયાધ, (સાઉદી અરેબિયા)

માભોમની મહેક અભિયાનદ્વારા… ‘અભિયાન’ ઓનલાઇન સબસ્ક્રાઇબ કરી ‘અભિયાન’નું વાર્ષિક લવાજમ ભર્યું. ગણતરીના સમયમાં ‘અભિયાન’ ઈ-એડિશન મારા લેપટોપ પર આવી ગઈ. વિદેશમાં ગુજરાતી અને ગુજરાત સાથે નાતો બંધાયો તેનો આનંદ થયો.

Readers feed back
Comments (0)
Add Comment